રાજકોટ
News of Tuesday, 22nd January 2019

એસઓજીમાં પી.આઇ. આર.વાય. રાવલે ચાર્જ સંભાળ્યો

યુનિવર્સિટીના પીઆઇ આર. વાય. રાવલે શહેર એસઓજીમાં ચાર્જ સંભાળી લીધો છે. તેઓએ અગાઉ પ્ર.નગર, મહિલા પોલીસ અને એસીબીમાં પ્રશંસનીય ફરજ બજાવી છે

(4:00 pm IST)