રાજકોટ
News of Tuesday, 22nd January 2019

સોની સમાજનું ગૌરવ વધારતી ઉન્નતિ પાટડીયા: મુખપાઠ સ્પર્ધામાં ઝળકી

રાજકોટ :તાજેતરમાં ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનમાં સોની સોની સમાજની ઉન્નતિ પાટડિયાએ હીર ઝળકાવ્યું હતું મુરલીધર હાઈસ્કૂલમાં ઘરોં 11 કોમર્સમાં અભ્યાસ કરતી ઉન્નતિ વલ્લભભાઈ પાટડીયાએ સ્વામી વિવેકાનંદ જયંતિ મહોત્સવમાં હિન્દી મુખપાઠ સ્પર્ધામાં ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ આયોજિત આ સ્પર્ધામાં ઉન્નતિ પાટડિયાએ ચોથું સ્થાન મેળવીને સોની સમાજ અને પાટડીયા પરિવારનું ગૌરવ વધારતા તેણીને સમાજના અગ્રણીઓ દ્વારા અભિનંદન પાઠવાયા હતા

(4:16 pm IST)