રાજકોટ
News of Monday, 22nd January 2018

મોલની મુલાકાત

 જી.કે. ધોળકિયા સ્કુલનાં પ્રી-પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાં બાળકોને રીલાયન્સ મોલની મુલાકાતે લઇ ગયેલ હતાં. જેમાં મોલ મેનેજમેન્ટ દ્વારા તમામ બાળકોનું સ્વાગત કરાયું હતું. મુલાકાત આપવા બદલ મોલનાં વ્યવસ્થાપકોનો શાળા પરિવારે આભાર માનેલ.

(3:35 pm IST)