રાજકોટ
News of Saturday, 21st November 2020

સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના ડો. જતીન ભટ્ટ અને ધર્મપત્નિે કોરોના પોઝિટિવ

રાજકોટ તા. ૨૧: સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં સર્જરી વિભાગના વડા ડો. જતીન ભટ્ટ તથા તેમના ધર્મપત્નિને કોરોના પોઝિટિવ આવતાં હોમ કવોરન્ટાઇન થયા છે. સિવિલના અધિકારીઓ, તબિબો ડો. ભટ્ટ અને તેમના ધર્મપત્નિ ઝડપથી સાજા થાય તે માટે શુભેચ્છાઓ આપી રહ્યા છે.

(3:35 pm IST)