News of Saturday, 21st November 2020
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ હસમુખ ધાન્ધલ્યાની પોરબંદર બદલી
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ હસમુખ ધાન્ધલ્યાની પોરબંદર ખાતે બદલી કરાઈ છે
(11:33 pm IST)