રાજકોટ
News of Wednesday, 21st October 2020

મ્યુ. કોર્પોરેશનના ૧૦ એસ.એસ. આઇ.ને એસ.આઇ.નું પ્રમોશન

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન ના ૧૦ સેનેટરી સબ ઇન્સ્પેકટરોને સેનેટરી ઇન્સ્પેકટર તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં પરેશભાઇ પિયુષચંદ્ર જોષી, હરેશ નરસિંહભાઇ ગોહિલ, બાબુભાઇ કાળુભાઇ ધોળકિયા, નિલેશ હસમુખલાલ ડાભી, નિલેશભાઇ હિરાલાલ કાચા, ચેતન મગનભાઇ લખતરીયા, પૂર્ર્વેશભાઇ ગીરધરલાલ ઠાકર, મયુરભાઇપ્રભુભાઇ પરનાલીયા, મહેશકુમાર પરબતભાઇ ચાવડા, સતીશકુમાર વિષ્ણુભાઇ પટેલનો સમાવેશ થાય છે.

(4:03 pm IST)