રાજકોટ
News of Wednesday, 21st October 2020

કોરોના કાળમાં સેવા કાર્યો

બીઇંગ કાઇન્ડ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા કોરોના સમયમાં વિવિધ સેવા કાર્યો થઇ રહ્યા છે. કોરોના વોરીયર્સ ગણાતા પોલીસ સ્ટાફના વાહનોને સેનીટાઇઝ કરવા, દેવસ્થાનો અને સ્મશાનોમાં સેનીટાઇઝેશન, માસ્ક વિતરણ સહીતના સેવાયજ્ઞો ચિંતનભાઇ ભરતભાઇ દવે (મો.૯૦૯૯૯ ૩૩૫૦૫) ના નેતૃત્વમાં ચાલી રહેલ હોવાનું બીટુભાઇ કારીયાની યાદીમાં જણાવાયુ છે.

(3:12 pm IST)