રાજકોટ
News of Tuesday, 21st August 2018

રાજકોટમાં ડો,આબેડકરની પ્રતિમા પરથી ચશ્માંની ચોરી :હોસ્પિટલ ચોકમાં દલિતોના ટોળા એકત્ર : જબરો રોષ

રાજકોટમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પરથી ચશ્માની ચોરી થઇ હતી. ત્યારબાદ હોસ્પિટલ ચોક ખાતે દલિતોના ટોળા એકઠા થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને સમગ્ર ઘટનાનો તાગ મેળવી ચશ્માની ચોરી કરનાર શખ્સોની શોધખોળ શરૂ કરી હતી. સિવિલ હોસ્પિટલ ચોકમાં આ બનાવ બન્યો હતો.

(8:40 pm IST)