News of Sunday, 21st July 2019
ઘી કાંટા રોડ પરથી વૃધ્ધનું ટુવ્હીલર ચોરાયું
રાજકોટઃ ઘી કાંટા રોડ પર શેરી નં. ૧માં રહેતાં મુસ્તાનાસીર ફિદાહુશેન ભારમલ (ઉ.૬૨)નું એકસેસ ટુવ્હીલર નં. જીજે૩સીજી-૯૨૨૬ રૂ. ૨૦ હજારનું કોઇ તેના ઘર પાસેથી ચોરી જતાં એ-ડિવીઝનના પીએસઆઇ સાખરાએ ફરિયાદ નોંધી છે.
(11:52 am IST)