રાજકોટ
News of Friday, 21st June 2019

જિલ્લા ભાજપના સંગઠન પર્વ સંયોજક પદે દિલીપ ગાંધીઃ સહસંયોજક નાગદાનભાઇ

રાજકોટ તા. ર૧ : પ્રદેશ ભાજપ દ્વારા સંગઠન સંચ્ચના માટે જિલ્લાવાઇ સંયોજક નિયુકત કરવામાં આવ્યા છે. જિલ્લાના સંગઠન પર્વ ઇન્ચાર્જ તરીકે પૂર્વ મહામંત્રી દિલીપ ગાંધી અને સંયુકત સંયોજક તરીકે પૂર્વ પ્રમુખ નાગદાનભાઇ ચાવડા તથા જિલ્લાના ઉપપ્રમુખ જેતપુરના મીનાક્ષીબેન સોજીત્રાને જવાબદારી સોપવામાં આવી છે.

(3:43 pm IST)