રાજકોટ
News of Thursday, 21st June 2018

લાઇફ દ્વારા યોગ શાંતિ માર્ચ

યોગ દિવસ નિમિતે લાઇફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેકટ લાઇફ દ્વારા પૂર્વ દિવસે 'યોગ શાંતિ માર્ચ' યોજવામાં આવેલ. જેમાં વિશાળ સંખ્યામાં ભાઇ બહેનો જોડાયા હતા. યોગ દિને સ્કુલ કોલેજના વિદ્યાર્થી ભાઇ બહેનો અને ડોકટરો માટે યોગ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. લાઇફ બિલ્ડીંગ ખાતે પણ યોગ શીબીર ગોઠવવામાં આવી હતી. યોગ શાંતિ માર્ચને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયુ હતુ તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:33 pm IST)