રાજકોટ
News of Tuesday, 21st May 2019

પોલીસ પરિવારનું ગોૈરવઃ એએસઆઇ જે.એસ. હુંબલના પુત્ર વિરાજે ૮૭.૩૩ ટકા મેળવ્યા

રાજકોટ તા. ૨૧: આજે જાહેર થયેલા ધોરણ-૧૦ના પરિણામમાં ગાંધીગ્રામ પોલીસ મથકના એએસઆઇ જયસુખભાઇ હુંબલના પુત્ર ચિ. વિરાજે ૮૭.૩૩ ટકા (૯૮.૬૧ પર્સન્ટાઇલ) મેળવી હુંબલ પરિવાર-આહિર સમાજ, પોલીસ પરિવાર અને મોદી સ્કૂલનું ગોૈરવ વધાર્યુ છે. ચિ. વિરાજને સોૈ વડીલો તરફથી આશીર્વાદ અને મિત્રો તરફથી શુભકામના મળી રહી છે.

(1:44 pm IST)