રાજકોટ
News of Monday, 21st May 2018

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કાર્યકારી કુલપતિપદે નીલાંબરીબેન દવેની નિમણુંક

કાર્યકારી કુલપતિ ડો,કમલ ડોડીયાનો ડીનપદનો કાર્યકાળ પૂરો થયા પૂર્વે કાયમી કુલપતિને બદલે કાર્યકારી કુલપતિ નિમાયા

રાજકોટ :સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કાર્યકારી કુલપતિપદે નીલાંબરીબેન દવેની નિમણુંક કરવામાં આવી છે આવતી કાલે કાર્યકારી કુલપતિ ડો, કમલ ડોડીયાનો ડીનપદનો કાર્યકાળ પૂરો થવાનો છે ત્યારે રાજ્ય સરકારે કોઈ કાયમી કુલપતિની નિયુક્તિને બદલે કાર્યકારી કુલપતિપદે નીલાંબરીબેન દવેની નિમણુંક કરી છે

(11:14 pm IST)