News of Monday, 21st May 2018
કર્ણાટકમાં સત્યના થયેલ વિજયને વધાવતુ કોંગ્રેસ
કર્ણાટકમાં સત્યનો વિજય થતા શહેર કોંગ્રેસ દ્વારા કાર્યકારી પ્રમુખ મહેશભાઇ રાજપુતની આગેવાનીમાં ફટાકડા ફોડવામાં આવ્યા, તે સમયે જશવંતસિંહ ભટ્ટી તથા કોંગ્રેસના કોર્પોરેટરે, તથા ફન્ટલ/ સેલના પ્રમુખો તથા શહેરના આગેવાનો તથા હોદેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.
(4:39 pm IST)