રાજકોટ
News of Monday, 21st May 2018

જીવદયા પ્રેમીઓ દ્વારા પક્ષીઓને ઠંડક માટે બરફની સેવા

  રેસકોર્ષમાં આવેલ ચબુતરામાં કબુતર-ચકલા-કાબર સહિતના પાક્ષીઓને અસહ્ય તાપમાનથી બચાવવા અહીં ચણનું વેચાણ કરતા આસિફભાઇ સુમરા તથા મુકેશભાઇ વિસાણી દ્વારા છેલ્લા ૧પ વર્ષથી ચબુતરામાં પાણી-બરફની સેવા અપાય છે. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:08 pm IST)