News of Wednesday, 21st April 2021
રાજકોટના વૉર્ડ નં.18 કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ મારું અને તેમના ધર્મપત્ની ભાનુબેન મારું કોરોના પોઝિટિવ : તેમના સંપક માં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા નિલેશભાઈએ તાકીદ કરી
રાજકોટ : શહેરના વૉર્ડ નં.18 કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ મારું અને તેમના ધર્મપત્ની ભાનુબેન મારું કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો.છે તેમના સંપક માં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા નિલેશભાઈએ તાકીદ કરી છે
(11:06 pm IST)