રાજકોટ
News of Sunday, 21st April 2019

રાજકોટ લોકસભા બેઠકઃ બુથદીઠ ૧૫ હજારના ખર્ચની ગ્રાંટ આવીઃ ગઇકાલે ૩ કરોડ ફાળવાયા, ચૂંટણી સ્ટાફ-ઝોનલ ઓફિસરને પગાર ચૂકવાશે

 રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં બુથદીઠ હાલ ૧૫ હજારના ખર્ચની મર્યાદા નક્કી કરતું પંચઃ ગઇકાલે સાંજે પ્રિસાઇડીંગ-પોલીંગ ઓફિસર-ઝોનલ ઓફિસર અને અન્ય સ્ટાફના મહેનતાણા માટે કુલ ૩ કરોડ ફાળવી દિધાઃ દરેક વિધાનસભા બેઠકને ભાગે પડતા ફાળવતા કલેકટરઃ બાકીની ગ્રાંટ હવે આવશે.

 

(12:04 pm IST)