News of Saturday, 21st April 2018
આમ્રપાલી ફાટક પાસે જમીન મામલે આયર શખ્સોનો પટેલ દંપતિ સહિત ૩ ઉપર હુમલો : ૩ને ઇજા
રાજકોટ : આમ્રપાલી ફાટક પાસે જમીન બાબતે દિલીપભાઇ પ્રવીણભાઇ રૈયાણી, શૈલેષભાઇ રવીભાઇ રૈયાણી, પારૂલબેન રવજીભાઇ રૈયાણી ઉપર કારમાં આવેલા ભાવેશ લોખીલ સહિતના શખ્સોઅે લાકડી ધોકા જેવા હથિયારો સાથે હુમલો કરતા પટેલ દંપતી સહિત ત્રણેયને ઇજા થવા પામેલ છે. હોસ્પિટલે ખસેડાયા છે.
આ મામલાની તપાસ ગાંધીગ્રામ પોલીસ ચલાવી રહી છે.
(12:59 am IST)