રાજકોટ
News of Wednesday, 7th April 2021

૧૪મી સુધી કાર બજાર બંધઃ રાજકોટ યુઝડ કાર એસોસીએશનનો નિર્ણય

રાજકોટઃ કોરોનાની વધતી જતી મહામારીના પગલે રાજકોટ યુઝડકાર એસોસીએશન દ્વારા સ્વૈચ્છીક રીતે ૭ દિવસ બંધ રાખવામાં આવ્યાનું જાહેર કરાયું છે. તા.૭ થી તા.૧૪ એપ્રિલ સુધી ૧૫૦ ફૂટ રિંગ રોડ પર તમામ યુઝડકારની ઓફિસ બંધ રહેશે.

(3:30 pm IST)