રાજકોટ
News of Monday, 22nd February 2021

જૈન અગ્રણી સુનિલભાઇ કોઠારી કોરોના ગ્રસ્ત

રાજકોટ : રાજકોટૅં જૈન  વિઝન પરિવાર અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સુનિલભાઈ  કોઠારી  કોરોનાગ્રસ્ત થયા છે. હાલ તેઓની તબીયત સારી હોવાનું જૈન વીઝનના મીલન કોઠારી એ જણાવેેલ.

(4:42 pm IST)