રાજકોટ
News of Monday, 22nd February 2021

ચુંટણી ફરજ વચ્‍ચે પણડે. કલેકટર પરિમલ પંડયાએ કર્યું મતદાન

રાજકોટઃ મ.ન.પા.ની ચુંટણીની મહત્‍વની જવાબદારીઓની વ્‍યસ્‍તતા વચ્‍ચે પણ ડેપ્‍યુટી કલેકટર પરિમલ પંડયાએ મતદાનની ફરજ અદા કરી. લોકશાહીનો સ્‍તંભ મજબુત બનાવ્‍યો હતો.

(4:11 pm IST)