રાજકોટ
News of Monday, 22nd February 2021

નવદંપતિ લગ્ન મંડપમાંથી સીધુ જ મતદાન માટે પહોંચ્‍યુ

 ગઇકાલે મ.ન.પા.ની ચૂંટણીમાં મતદાનની ફરજને સૌ પ્રથમ પ્રાધાન્‍ય આપી વરરાજા પ્રકાશ ગોહેલ અને વરવધુ નેહા ગોહેલે લગ્ન મંડપથી સીધા જ મતદાન મથકે પહોંચી મતદાન કરી લોકશાહીને જીવંત રાખી હતી. તે વખતની તસ્‍વીરમાં નવદંપતી સાથે વોર્ડ નં. ૧ના ભાજપ ઉમેદવાર ડો. અલ્‍પેશ મોરજરિયા, પૂર્વ કોર્પોરેટ અંજનાબેન મોરજરિયા વગેરે દર્શાય છે.

(4:11 pm IST)