રાજકોટ
News of Monday, 22nd February 2021

પગમાં ફ્રેકચર હોવા છતાં યુવાને મતદાનની ફરજ બજાવી

સીતાપરા કુંજન ભુપેન્‍દ્રભાઇ રહે. લોહાણાપરા મતદાન મથક આદર્શ વ્‍યાયામ શાળા વોર્ડ નં. ૩ ના મતદારે બીમાર હોય પગમાં ફ્રેકચર હોવા છતાં  વોકર-ઘોડી સાથે આવીને મતદાન કરી રાષ્‍ટ્રીય ફરજ બજાવી છે.

(4:10 pm IST)