રાજકોટ
News of Monday, 22nd February 2021

મતદાન કરતા કારીયા દંપતિ

રાજકોટઃ  અહિંના વોર્ડ નં.૨ બુથ નં.૪૫માં બાલકૃષ્ણ હોબી સેન્ટર ખાતે દિનેશ કારીયા અને વૈશાલીબેન કારીયાએ મતદાન કરેલ તે વેળાની તસ્વીર.

(11:52 am IST)