News of Monday, 22nd February 2021
ભાઈઓએ સાથે જઈ મતદાન કર્યુ
રાજકોટ : ભાજપના એક સમયના દિગ્ગજ નેતા સ્વ.રસીકભાઈ અનડકટના બંને પુત્રો કેયુર અનડકટ અને દેવાંશ (લાલો) અનડકટ બંનેએ યુવા મતદાતા તરીકેની ફરજ બજાવી હતી.
(11:49 am IST)