રાજકોટ
News of Monday, 22nd February 2021

રાજકોટની સરસ્વતી શીશુ મંદિર સ્કૂલમાં વોટીંગ મશીન બગડતા દેકારો

રાજકોટઃ શહેરના એરપોર્ટ વિસ્તાર નજીક આવેલ સરસ્વતી શીશુ મંદિર સ્કૂલના ૩૪ નંબરના બૂથમાં વોટીંગ મશીન બગડયું હતું: મતદારોએ દેકારો બોલાવી દીધો હતોઃ થોડીવાર બાદ મતદાનની કામગીરી પૂર્વવત થઈ હતી

(11:48 am IST)