રાજકોટ
News of Monday, 22nd February 2021

મતદાન બાદ નિષ્ફીકર બનેલા ભાજપના પ્રમુખ અને વોર્ડ નં.૯ના ઉમેદવાર : પરિણામ જે આવે તે અત્યારે ક્રિકેટરની મજા લેવા દયો

રાજકોટ : ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ પોતાનો વિજય નિશ્ચિત છે તેમ માનીને ભાજપના નેતાઓ મનપાની આ ચૂંટણી બાબતે અતિ ગંભીરતા દાખવી નથી : એટલુ જ નહિં ગઈકાલે મતદાન બાદ પણ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તથા વોર્ડ નં.૯ના ઉમેદવાર પુષ્કર પટેલે ગલી ક્રિકેટ રમવાનો આનંદ માણી અને જાણે તેઓને પરિણામની કોઈ જ ચિંતા નથી 'જીત' નિશ્ચિત છે તેવો નિર્દેશ આપ્યો હતો.

(11:42 am IST)