રાજકોટ
News of Monday, 22nd February 2021

કાલે પરિણામ : શાસનનું પુનરાગમન કે પરિવર્તન ?

રાજકોટ મ.ન.પા.ની ચૂંટણીમાં ૫૦.૭૨ ટકા મતદાન થયુ : રાજકોટ કોર્પોરેશનની કાલે મતગણત્રી : શહેરભરમાં ઉત્તેજના

ગત ૨૦૧૫ સરખામણીએ ૧.૧૯ ટકા વધ્‍યુ : સૌથી વધુ વોર્ડ નં. ૧૫માં ૫૮.૧૮ ટકા તથા સૌથી ઓછુ વોર્ડ નં.૧માં ૪૫.૦૨ ટકા મતદાન થયુ : સવારે ૯ વાગ્‍યાથી વીરબાઇમા મહીલા કોલેજ-ચૌધરી હાઇસ્‍કુલ-વીરાણીહાઇસ્‍કુલ એવીપીટી-PDM પુજય રણછોડદાસજી કોમ્‍યુનીટી હોલ એમ ૬ સ્‍થળે ગણત્રી થશે :પહેલા સર્વીસ વોટર્સના મતો બાદમાં પોસ્‍ટલ બેલેટના મતો ગણાશેઃ દરેક ગણત્રી હોલમાં ૧ર થી ૧૩ ટેબલો બપોરે ૩ વાગ્‍યે ચીત્ર ફાઇનલ થશે

 

વોર્ડ

વર્ષ -૨૦૧૫

વર્ષ-૨૦૨૧

નંબર

(ટકવારીમાં)

(ટકાવારીમાં)

 

વોર્ડ નં. ૧

૪૬.૬૭

૪૫.૦૨

વોર્ડ નં. ૨

૪૨.૮૯

૪૮.૧૯

વોર્ડ નં. ૩

૪૭.૩૬

૫૦.૫૮

વોર્ડ નં. ૪

૫૩.૨૧

૫૭.૫૯

વોર્ડ નં. ૫

૫૨.૪૯

૫૪.૧૭

વોર્ડ નં. ૬

૫૪.૧૭

૫૪.૫૦

વોર્ડ નં. ૭

૪૨.૭૨

૪૮.૭૫

વોર્ડ નં. ૮

૪૪.૯૪

૪૯.૯૮

વોર્ડ નં. ૯

૪૫.૧૦

૪૮.૪૬

વોર્ડ નં. ૧૦

૪૫.૫૩

૫૦.૦૪

વોર્ડ નં. ૧૧

૫૩.૪૮

૪૯.૪૬

વોર્ડ નં. ૧૨

૫૩.૪૮

૫૧.૯૮

વોર્ડ નં. ૧૩

૫૦.૭૬

૫૦.૯૬

વોર્ડ નં. ૧૪

૪૬.૦૮

૪૮.૨૩

વોર્ડ નં. ૧૫

૬૧.૮૯

૫૮.૧૮

વોર્ડ નં. ૧૬

૫૩.૮૦

૪૮.૩૪

વોર્ડ નં. ૧૭

૪૭.૫૬

૫૧.૭૨

વોર્ડ નં. ૧૮

૫૭.૫૧

૫૧.૦૫

કુલ

૪૯.૫૩

૫૦.૭૨

         

 

(1:41 pm IST)