News of Wednesday, 25th March 2020
હરિવંદના કોલેજ દ્વારા સેનીટાઇઝરનું વિતરણ
રાજકોટઃ હરિવંદના કોલેજ પરિવાર દ્વારા શિક્ષકો છાત્રો અને સંચાલકો દ્વારા હેન્ડ સેનીટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.૩૦૦ બોટલ કોલેજમાં તૈયાર કરી તેનું વિતરણ કરવામા આવ્યું કલેકટર શ્રી રેમ્યા મોહનજીએ આ સેવા કાર્યને બીરદાવ્યું હતું.હરિવંદના કોલેજના ચેરમેન મહેશભાઇ ચૌહાણ અને ડાયરેકટરોએ અભિનંદન પાઠવ્યા હતા.
(4:18 pm IST)