રાજકોટ
News of Wednesday, 25th March 2020

સલામ છે આ પોલીસ જવાનને....

રાજકોટ : શહેરમાં લોકડાઉનના પગલે રસ્તાઓ સુમસામ છે. લોકો ઘરોમાં જ છે ત્યારે આવી પરીસ્થિતિમાં પણ પોલીસ બખૂબી તેની ફરજ બજાવી રહ્યા છે. તસ્વીરમાં ખાલીખમ રસ્તામાં પોલીસ જવાન ફરજ બજાવતા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:35 pm IST)