News of Thursday, 14th March 2019
આલે...લે... મકાન વેરામાં આપેલા પ૦પ ચેક રિટર્ન થતાં કોર્પોરેશનને ૧.ર૮ કરોડનો ધુમ્બો
રાજકોટ : મ્યુ. કોર્પોરેશન દ્વારા કડક વેરા વસુલાત દરમિયાન પ૦પ કરદાતાઓએ આપેલા ચેક રિટર્ન થતાં તંત્રનાં હાલ તુરત ૧.ર૮ કરોડ અટવાયાઃ વસુલાત માટે ફોજદારી ફરીયાદની તજવીજ
(4:22 pm IST)