રાજકોટ
News of Monday, 4th June 2018

બાળરોઝદારો

 હાલમાં ચાલી રહેલા પવિત્ર રમઝાન માસ દરમિયાન  રામનાથપરા વિસ્તારમાં રહેતા બાળકોએ ગઇકાલે નાનીવયે એક રોઝુ રાખેલ જે બાળકોએ ઇબાદત કરી હતી તેઓની તસ્વીરો.

(4:15 pm IST)