રાજકોટ
News of Thursday, 17th May 2018

રાજકોટમાં આજે સીઝનની સૌથી વધુ ગરમી નોંધાશે

 ૪૩.૪ ડિગ્રી : ૧૬થી ૨૦ કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે : સૂર્યદેવના આકરા પ્રકોપથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા : હજુ પણ બે-ત્રણ દિવસ આકરા તાપ માટે તૈયાર રહેજો

(3:14 pm IST)