રાજકોટ
News of Thursday, 17th May 2018

રાજકોટ શહેરના રપ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી : ગાંધીગ્રામના ASI ને A-ડીવીઝનમાં મુકાયા : B-ડીવીઝનના ASI ફતેસિંહની કુવાડવા પોલીસ મથકે બદલી

રાજકોટ : શહેરના રપ જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ છે જેમાં ગાંધીગ્રામના ASIને  A-ડીવીઝનમાં મુકાય છે. જયારે B-ડીવીઝનના ફતેસિંહની કુવાડવા પોલીસ મથકમાં બદલી કરાઇ છે. બાકીના બદલી પામેલા તમામ અનામત હેડ કોન્‍સ્‍ટેબલ છે અને પોલીસ કોન્‍સ્‍ટેબલનો સમાવેશ થાય છે.

(12:22 am IST)