રાજકોટ
News of Saturday, 20th November 2021

ત્રંબાના ઢાંઢણી ગામે કોળી વૃધ્ધા સવિતાબેન મેર (ઉં.વ.૬૫)ની કોૈટુંબીક ભત્રીજાએ ખરપીયાના ઘા મારી પતાવી દીધાઃ ખડ વાઢવા બાબતનો ડખ્ખો કારણભુત

રાજકોટના ત્રંબાના ઢાંઢણી ગામે કોળી વૃધ્ધા સવિતાબેન લીંબાભાઇ મેર (ઉં.વ.૬૫) નામના વૃધ્ધાની હત્યા થતાં ચકચાર મચી ગઇ છેઃ બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છેઃ વાડીના શેઢે ખડ વાઢવા બાબતના ડખ્ખામાં કોૈટુંબીક ભત્રીજાએ માથામાં ખરપીયાના ઘા ફટકારી પતાવી દીધાની પ્રાથમિક વિગતો સામે આવી

(11:47 am IST)