રાજકોટ
News of Friday, 20th September 2019

ખેલ મહાકુંભમાં ફુટબોલના રોમાંચક મેચમાં TgES (વાડી) ચેમ્પીયન

રાજકોટઃ રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્રની જુદી જુદી ૧૬ ટીમો વચ્ચે વચ્ચે અંડર-૧૪ ખેલ મહાકુંભ ફુટબોલ ટૂર્નામેન્ટ રમાઈ જેમાં ફાઈનલમાં TgES (વાડી) Vs S S V સ્કૂલ વચ્ચે ફાઈનલ રમાયો જેમા પેનલ્ટી શુટઆઉટના અંતે TgES(વાડી) ૩ - ૧ ગોલથી ચેમ્પિયન બનવા પામેલ છે. TgES(વાડી) તેના પ્રથમ મેચમાં SGVP ત્યાર બાદ JAY ઈન્ટરનેશનલ ત્યાર બાદ ગ્રીનવુડ અને ફાઈનલમાં SSV સ્કૂલને હરાવીને ચેમ્પિયનશીપ મેળવેલ હતી.

(3:43 pm IST)