News of Thursday, 20th September 2018
કોર્પોરેશનની વિવિધ સેવાઓનો ૧ લાખ લોકોએ આંગણીના ટેરવે લાભ લીધોઃ ૩૨ કરોડની આવક
રાજકોટઃ મ્યુનિ. કોર્પોરેશનનો મિલ્કત વેરો, વ્યવસાય વેરો, હોલ બુકીંગ, સ્પોર્ટસ રજીસ્ટ્રેશન સહિતની સુવિધાનો ઓનલાઇનથી ૧ લાખ શહેરીજનોએ સેવાનો લાભ લીધો : તા.૧ એપ્રિલ થી ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં તંત્રની તીજોરીમાં વિવિધ સેવાનાં.૩૨ કરોડની આવક : ૬૦ હજાર મિલ્કત ધારકોએ રૃા.૨૯.૭૬ કરોડ ઠાલવ્યા
(4:00 pm IST)