રાજકોટ
News of Tuesday, 20th August 2019

પુનીતનગર ૮૦ ફૂટ રોડ પર ટ્રાફીક રસ્તાઓના કામો અંગે રજુઆત

રાજકોટ :  શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ  વિસ્તારના પુનિતનગર ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં ટ્રફિક નિયમન અને રસ્તાની વ્યવસ્થા કરવા ડે કમિશનર તથા  ટ્રાફીક પોલીસને રજુઆતો કરી હતી તે વખતની તસ્વીર

(4:30 pm IST)