રાજકોટ
News of Tuesday, 20th August 2019

પૂ. જીવરાજબાપુ સાથે સંભારણું

સતાધાર ખાતે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર, મંત્રી મહેશભાઇ રાઠોડ, ગૌતમભાઇ વાળા તેમજ વોર્ડ નં.૪ ભાજપ મહામંત્રી સી.ટી. પટેલએ બ્રહ્મલીન શ્રી જીવરાજબાપુના દર્શનનો લાભ લીધો હતો.

(4:12 pm IST)