રાજકોટ
News of Tuesday, 20th August 2019

યાદગાર સંભારણા

રાજકોટ ઘણા સમય પહેલા પુ. જીવરાજબાપુ રાજકોટ શહેરમાં ગાયત્રીનગર મેઇન રોડ ઉપર નરેન્દ્રભાઇ સોલંકીની ઓફિસે આવેલ ત્યારે સંગ્રહકાર કાંતિભાઇ વાડોલીયા (મો.૯૭૨૪૭ ૭૫૮૨૨) ''અકિલા''માં પ્રસિધ્ધ થયેલ ફુલ પેઇજ ન્યુઝ દર્શાવતા નજરે પડે છે.

(3:03 pm IST)