News of Monday, 20th August 2018
માનવતાનો સાદઃ કેરળના આપણા દેશવાસીઓ ભાઇ-બહેનોને મદદ કરવા કલેકટરની અપીલ...
રાજકોટ તા. ર૦ : કેરલમાં થયેલી ભયાનક અતિવૃષ્ટિનો ભોગ બનેલા દેશ બાંધવોને મદદ કરવા માનવતાનો સાદ પડયો છે, આ માટે આર્થિક મદદ કરવા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, કેરલ મુખ્યમંત્રી રાહત ફંડના બેંક ખાતામાં દાન જમા કરાવી શકાય છે, બેંક ખાતાની વિગતો આ મુજબ છે. બેંકનું નામ-સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI) એકાઉન્ટ નંબર-૬૭૩૧૯૯ ૪૮ર૩ર-(673199 48232)
બ્રાંચ-સીટી બ્રાંચ-થીરૂવનથપુરમ,
IFSC- SBIN0070028 પાન નંબર-
AAAGD5684M ખાતાનો પ્રકાર સેવીંગ્ઝ
સ્વીફટ કોડઃ- (SBININBBTO8)
ચીફ મીનીસ્ટર ડીસ્ટાસ્ટ રીલીફ ફંડ-ગર્વમેન્ટ ઓફ કેરાલા-જીલ્લો થીરૂવનથપુરમ કેરાળા-પીન ૬૯૫૦૦૧
(4:06 pm IST)