રાજકોટ
News of Saturday, 20th July 2019

રાજકોટ કોંગ્રેસ દ્વારા ધરણા

રાજકોટઃ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધીની ખોટી રીતે ધરપકડ કરવામાં આવતા તેના વિરોધમાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સાંજે ૫ થી ૬ કલાકે ત્રિકોણ બાગ ખાતે ધરણાનો કાર્યક્રમઃ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર

(3:41 pm IST)