રાજકોટ
News of Sunday, 20th June 2021

રાજકોટમાં 1 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો : વેસ્ટ ઝોનમાં 2 ઈંચ તથા સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાં 1 ઈંચ

રાજકોટ: શહેરમાં બપોરનાં 1 વાગ્યા થી 2 વાગ્યા સુધીમાં ફાયર બ્રિગેડનાં કંટ્રોલ રૂમમાં  વેસ્ટ ઝોનમાં 41 મી.મી, સેન્ટ્રલ ઝોનમાં 27 મી.મી તથા ઈસ્ટ ઝોનમાં 21 મી.મી વરસાદ નોંધાયો છે.

(2:42 pm IST)