રાજકોટ
News of Thursday, 20th June 2019

ગોંડલ રોડ જુના ટોલનાકા પાસે ટ્રક ડિવાઇડર પર ચડી ગયો

રાજકોટઃ ગોંડલ રોડ પર જુના ટોલનાકા પાસે રાત્રીના એક અઢાર વ્હીલવાળો ટ્રક ડિવાઇડર પર ચડી જતાં રોડ ડિવાઇડરમાં સો મિટર સુધી નુકસાન થયું હતું. સદ્દનસિબે કોઇને ઇજા થઇ નહોતી અને બીજા કોઇ વાહન ઠોકરે ચડ્યા નહોતાં. ડ્રાઇવરે કોઇપણ કારણોસર કાબૂ ગુમાવતાં ટ્રક ડિવાઇડર પર ચડી ગયો હતો. જે તસ્વીરોમાં જોઇ શકાય છે

(4:18 pm IST)