News of Thursday, 20th June 2019
બજેટની યોજનાઓની કામગીરી વેગવંતી બનાવોઃ મ્યુ. કમિશ્નરને પદાધિકારીઓની તાકીદ
રાજકોટઃ શહેરનાં વિકાસ માટે ચાલુ વર્ષના બજેટમાં બ્રીજ-નવા રોડ-નવા બિલ્ડીંગો સહીતની યોજનાઓની જોગવાઇઓ કરાઇ છે. આ યોજનાઓની કાર્યવાહી વેગવંતી બનાવવા માટે મેયર બંગલે બેઠક યોજાઇઃ મેયર સહીતના પદાધિકારીઓએ મ્યુ. કમિશ્નર બંછાનીધીને વિવિધ સુચનો કર્યા
(4:17 pm IST)