News of Saturday, 20th April 2019
શહેર કોંગ્રેસ દ્વારા હનુમાનજીની શોભાયાત્રાનું સ્વાગત
રાજકોટ : શ્રી બડા બજરંગ મિત્ર મંડળ દ્વારા આયોજીત હનુમાનજીની શોભાયાત્રાનું શહેર કોંગ્રેસ દ્વારા સ્વાગત કરવામાં આવેલ. આ પ્રસંગે કોંગી ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર લલીતભાઈ કગથરા, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિતના કોંગી આગેવાનો- કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
(3:58 pm IST)