રાજકોટ
News of Saturday, 20th April 2019

વોર્ડ નં.૧પના વિસ્તારમાં ભુગર્ભ ગટર વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન તાત્કાલીક ઉકેલો

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧પના કોઠારીયા રીંગ રોડ પરના સંસ્કાર સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપ ગટર લાઇન કુંડીઓની તથા ભુગર્ભ ગટર લાઇનનો પ્રશ્ન ઉકેલવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મ્યુ.કમિશ્નરે પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

(3:47 pm IST)