News of Saturday, 20th February 2021
મહેશ પરમાર કોંગ્રેસમાં જોડાયા
ગુજરાત પ્રદેશ વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, રાજકોટ શહેર કાર્યકારી પ્રમુખ પ્રદિપભાઇ ત્રિવેદી વોર્ડ પ્રમુખ રમેશભાઇ જુંજો, પ્રભારી કલ્પેશ સાદરાણી તેમજ સેલ પ્રમુખો અને કાર્યકર્તાઓની હાજરીમાં મહેશ પરમર (મો.૯૩ર૮૦ ૩૭૪૭૪) કોંગ્રેસમાં જોડાયા હતા.
(3:36 pm IST)