રાજકોટ
News of Tuesday, 20th February 2018

ફોનમાં વ્યસ્ત

 મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલ જનરલ બોર્ડમાં બજેટની ચર્ચા સમયે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તથા વોર્ડ નં. ૧પ ના  કોંગી કોર્પોરેટર મકબુલ દાઉદાણી મોબાઇલ ફોનમાં વાતચીત કરતા કેમેરામાં કેદ થયા હતાં. તે વખતની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(2:57 pm IST)