રાજકોટ
News of Thursday, 20th January 2022

શું તમે મચ્છરોનું ટોળુ જોયુ છે, ના તો આવા અમારા સ્માર્ટ સીટી રાજકોટ માં, રાજકોટ બેડી યાર્ડ પાસે ગાંડી વેલમાં મચ્છરોનો વંટોળિયો કેમેરા કેદ થયો, મચ્છરોના ત્રાસ થી આસપાસ ના લોકો હેરાન પરેશાન.

(5:19 pm IST)